Shikshapatri - Gujarati
Shikshapatri - Gujarati
Couldn't load pickup availability
Weight : 33.0 g
Height : 11.5 cm
Width : 8.5 cm
શિક્ષાપત્રી એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણની પરાવાણી. એ ષ્ટિએ શ્રુતિ રૂપ છે. આ ઉપરાંત તેમાં ઉપાસના, ભક્તિત, ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા ભાગવત ધર્મનું ઢીકરણ કરનારા આત્મલક્ષી શાશ્વત અંશો છે. બી બાજુ માનવ વનના આદર્શ, આચરણીય ધોરણોની વ્યવસ્થા સૂચવતા સામાજિક ધર્મોનો નિર્દેશ પણ છે. તેથી તે સહજાનંદ સ્મૃતિ પણ છે, જે દેશકાળાદિનાં પરિવર્તનોને લક્ષમાં રાખીને આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિતનું વિધાન કરે છે.
સર્વવોનું શ્રેય કરનારી આ શિક્ષાપત્રીનું મુખ્ય ધ્યેય મનુષ્યને સદાચારી તરીકે સાચા માનવ ઉપરાંત સંનિષ્ઠ ભગવદ્ભક્તત બનાવવાનું છે. આમ તે માનવને માનવ બનાવનારી મોક્ષમાર્ગની પથદર્શિકા છે. સાવધાનપણે જો તેના આદેશો આચરણમાં વણાઈ જાય તો જન્મમરણના ફેરા મટી જાય અને ધન્ય બની જવાય.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support