Sant Jivanni Saptpadi
Sant Jivanni Saptpadi
Couldn't load pickup availability
Weight : 98.0 g
Height : 21 cm
Width : 14 cm
જય સ્વામિનારાયણ..
સંપ્રદાયિક ત્યાગી સાધુજીવનમાં
ગુરુદેવની શિષ્યો પાસે અપેક્ષા હોય છે તેમ
મુમુક્ષુ શિષ્યની પણ ઈચ્છા હોય છેકે
‘મારું જીવન પણ સંતગુણોથી વિભુષિત બને’
મારામાં પણ સદ્. મુક્તાનંદ સ્વામી અને સદ્. હું ગોપાળાનંદ સ્વામી કે અન્ય નંદસંતો જેવી સાધુતાના ગુણો આવે !
પણ....તેમાં આપણે જોઈએ તેવા સફળ થતા નથી,
કારણ ....અનુસંધાનની ખામી રહી જાય છે,
ધ્યેયની અનિશ્ર્ચિતતા હોય છે,
સાધનાની સ્પષ્ટતા નથી હોતી,
આદર્શો પ્રત્યે દૃષ્ટિ નથી હોતી
હેતુ પ્રત્યેની સજાગતા નથી હોતી.
આમ વિઘ્નો અનેક છે પરિણામે
લક્ષ્યની પ્રાપ્તિ થવી દુષ્કર છે,
પરંતુ અસંભવ તો નથી જ !!
માત્ર જરૂર છે
યોગ્ય માર્ગદર્શન આપતા સાધનાપથની,
જેને અનુસરી અનેક મુમુક્ષુઓ ધ્યેયપ્રાપ્તિની અનુભૂતિ પામી ગયા હોય.
જેને જીવનમાં અનુસરતા સંતત્વ નીખરે
એવો સાધનાપથ એટલે આ સંત જીવનની સપ્તપદી.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support