1
/
of
2
No reviews
Sadguru Shree Bhayatmanand Swamini Vato
Sadguru Shree Bhayatmanand Swamini Vato
Regular price
₹30.00
Sale price
₹30.00
Regular price
₹30.00
Unit price
/
per
Tax included.
Shipping calculated at checkout.
Couldn't load pickup availability
Weight : 170.0 g
Height : 18 cm
Width : 12 cm
સદ્વિદ્યા સદ્ધર્મરક્ષક પૂજ્યપાદ્ સદ્ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ઈષ્ટદેવ શ્રીહરિની પરમ કૃપા અને જૂના સંતોના શુભાશીર્વાદથી સત્સંગ સમાજની ઉન્નતિ થાય એવી અનેકવિધ જનહિતની મંગળ પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખી છે. તેમાં સત્સંગના સાહિત્યને વેગ મળે, સંપ્રદાયની પુષ્ટિ થાય અને જનસમાજને શિષ્ટ પ્રેરણાદાયી વાચન મળે એવા શુભાશયથી સદ્વિદ્યા માસિક સાથે સાથે સંપ્રદાય માન્ય વિવિધ સદ્ગ્રંથોનું પ્રકાશન પણ થતું રહે છે.
આ નવા વર્ષના પ્રારંભમાં રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાહિત્ય પ્રકાશન વિભાગ તરફથી શ્રીહરિના લીલા ચરિત્રોથી સભર એવી સદ્. ભાયાત્માનંદ સ્વામીની વાતોનું આ પુસ્તક સત્સંગ સમાજને ચરણે ધરતાં આનંદ અનુભવીએ છીએ.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support
1
/
of
3