Purani Swami Smruti Darshan
Purani Swami Smruti Darshan
Couldn't load pickup availability
Weight : 169.0 g
Height : 15 cm
Width : 21.5 cm
શ્રી સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના
સદ્. ગુણાતીતાનંદ સ્વામીને વિષે મૂળ અક્ષરબ્રહ્મની નિષ્ઠા
સદ્. શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે અનન્ય ગુરુભક્તિ
સત્સંગ કાજે હક્ક વિનાનું સમર્પણ, સંતો ભક્તોમાં દિવ્યભાવ અને સુહ્ય્દપણું
વિદ્યાર્થીઓ ઉપર અપાર વાત્સલ્ય, દીન દુઃખિયા પર કરુણાદૃષ્ટિ
ગૌ - બ્રાહ્મણો - તીર્થો પ્રત્યે પૂજ્યબુદ્ધિ, શ્રીજી સ્થાપીત દેવ મંદિરોનું મમત્વ
દાસત્વપૂર્ણ નિચીટેલનું અંગ, આત્મનિવેદી ભાવે નિત્ય ઠાકોરજીની સેવારીતી
હરહંમેશ કથાવાર્તા કર્યા સાંભળ્યામાં ગાઢપ્રિતી, પંચવ્રતે શૂરા પુરા
ગુરુકુલ સંસ્કાર બાગના માળી, સેંકડો બાળ યૌવનઘાટના ઘડવૈયા
નિષ્કામ કર્મયોગી અને અખંડ હરિરસના ભોગી
વ્યસનમુક્તિ અભિયાન દ્વારા હજારો જીવન નંદનવન કરનાર
સત્સંગ પ્રચારના મહારથી, શ્રેષ્ઠત્તમ વક્તા અને સિદ્ધહસ્ત લેખક
રાજકોટ ગુરુકુલ પરિવારમાં માતાનું અનોખું સ્થાન પ્રાપ્ત કરનાર
ધર્મમાં અડગ, જ્ઞાનમાં ગંભીર, વૈરાગ્યમાં વિવેકપૂર્ણ અને ભક્તિની ભાગીરથી સમા
વિરલ સંતવર્ય પ.પૂ. પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીના સ્મૃતિ દર્શન
આપણા માનસમાં પ્રભુપ્રેમનું ઝરણું વહેતું રાખે એજ અમ હ્ય્દયની અભ્યર્થના...

-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support