1
/
of
2
No reviews
Kirtandhara - Gujarati
Kirtandhara - Gujarati
Regular price
₹30.00
Sale price
₹30.00
Regular price
₹30.00
Unit price
/
per
Tax included.
Shipping calculated at checkout.
Couldn't load pickup availability
Weight : 120.0 g
Height : 18 cm
Width : 12 cm
સંપ્રદાયની પુષ્ટિ તો સાંપ્રદાયિક સાહિત્યથી જ થાય છે. ઇષ્ટદેવ શ્રીહરિના આ હ્ય્દગત અભિપ્રાયના મર્મજ્ઞ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ આજથી ૬૬ વર્ષ પહેલાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટમાં મુદ્રણાલયની શરૂઆત કરી અને ગુરુકુલ સંસ્થા તરફથી સાંપ્રદાયિક સદ્ગ્રંથોના પ્રકાશનનો મંગલ પ્રારંભ થયો. જેને પરિણામે નાના-મોટા ઘણા ગ્રંથોનું પ્રકાશન થતું રહે છે.
કવિ નંદસંતોએ ભાવવિભોર ભાવે સર્જેલ વિપુલ પદ્ય સાહિત્યમાંથી ગુરુકુલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પ્રાતઃપૂજામાં ઉપયોગમાં આવે એવા હેતુથી આ કીર્તનધારા પુસ્તકમાં પ્રભાતિયાં, ગોડી, આરતી, સ્તુતિ-પ્રાર્થના, નિત્ય નિયમ, મૂર્તિ તેમજ લીલાના પદો ઉપરાંત ઉત્સવના પદો સમાવવામાં આવ્યા છે.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support
1
/
of
3