Skip to product information
1 of 2

Gunatitanand Swamini Vato 208 - Gujarati

Gunatitanand Swamini Vato 208 - Gujarati

Regular price ₹4.00
Sale price ₹4.00 Regular price ₹4.00
Sale Sold out
Tax included. Shipping calculated at checkout.

Weight : 21.0 g

Height : 12 cm

Width : 9 cm

ભવના ભાથાસમી અ.મૂ. સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો સરળ, સુગમ, જીવન સુધારક અને મોક્ષમાર્ગી ઉપદેશ બાળપણથી જ એટલે કે જીવનના પાયાથી જ દૃઢ બને એ હેતુથી રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્યામ બાલગુરુકુલના બાળકો તેમજ શ્રી સ્વામિનારાયણ સત્સંગ યુવક ગુરુકુલના યુવાનો ઉપરાંત મુમુક્ષુ તરીકે કોઈપણ ભગવદીય જીવ આ વિષમકાળમાં સાચા અર્થમાં માનવ અને મોક્ષભાગી બનવા માંગતા હોય તે સૌને ઉપયોગી થાય તે હેતુથી સ્વામી શ્રી પ્રભુચરણદાસજી સંકલિત સ્વામીની વાતોના આ ૨૦૮ જેટલા રત્નોની આ પાંચમી આવૃત્તિ વ્યાપક સમુદાયના હિતમાં પ્રકાશિત કરતાં આનંદ થાય છે.

સંસ્કારવાંચ્છુ બાળકો, યુવાનો આને જીવનમાં ઉતારી, દૃઢ બનાવી સાચા અર્થમાં લ્હાવો લેશે એ અપેક્ષા સાથે આ પ્રકાશન આપના કરકમળોમાં મૂકીએ છીએ.

View full details

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
  • Return & Exchanges*

  • 100% Secure Payments

  • Customer Support

1 of 3