Skip to product information
1 of 2

Bhaktachintamani - Gujarati

Bhaktachintamani - Gujarati

Regular price ₹100.00
Sale price ₹100.00 Regular price ₹100.00
Sale Sold out
Tax included. Shipping calculated at checkout.

Weight : 793.0 g

Height : 22 cm

Width : 14.5 cm

વૈરાગ્યમૂર્તિ સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ રચેલ ઉત્તમ ગ્રંથોમાં આ ભકતચિંતામણિ ગ્રંથ સર્વથી મોટો, અદ્‌ભુત અને અનુપમ મહા ગ્રંથ છે. જ્ઞાન માટે જેમ વચનામૃત પરિપૂર્ણ છે તેમ ઈષ્ટદેવ શ્રીહરિનાં લીલા–ચરિત્રો માટે આ ભકતચિંતામણિ ગ્રંથ સર્વથા સંપૂર્ણ છે એટલું જ નહિ પણ આપણા સંપ્રદાયનું હાર્દ સમજવા માટેય આ પુનિત ગ્રંથ પર્યાપ્ત છે.

આપણા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામીએ શ્રીમદ્‌ ભાગવતના દશમ–સ્કંધને ભકિતશાસ્ત્ર તરીકે ઈષ્ટ માનેલ છે. તેમ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ શ્રીહરિનાં વિવિધ લીલા–ચરિત્રોથી સભર આ ભકતપ્રિય ભકતચિંતામણિ પણ ઉદ્ધવ સંપ્રદાયનું ભકિતશાસ્ત્ર છે. આમાં સદ્‌. નિષ્કુળાનંદ મુનિએ પ્રત્યક્ષ નજરે નિહાળેલાં પ્રગટ પુરુષોત્તમ નારાયણનાં દિવ્ય તેમજ માનુષી ચરિત્રોનું સુંદર નિરુપણ કર્યું છે.

View full details
  • Return & Exchanges*

  • 100% Secure Payments

  • Customer Support

1 of 3