Bhajanamala - Gujarati
Bhajanamala - Gujarati
Couldn't load pickup availability
Weight : 115.0 g
Height : 18 cm
Width : 12 cm
સંપ્રદાયની પુષ્ટિ તો સાંપ્રદાયિક સાહિત્યથી જ થાય છેઈ ઇષ્ટદેવ શ્રીહિ૨ના આ દગત અભિપ્રાયના મર્મજ્ઞ ગુ૨ુદેવ શાસ્ત્રીજી મહા૨ાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ આજથી ૬૦ વર્ષ પહેલાં શ્રી સ્વામિના૨ાયણ ગુ૨ુકુલ રાજકોટમાં મુદ્રણાલયની શરૂઆત કરી અને ગુરુકુલ સંસ્થા તરફથી સાંપ્રદાયિક સદ્ગ્રંથોના પ્રકાશનનો મંગલ પ્રારંભ થયો. જેને પરિણામે નાના–મોટા ઘણા ગ્રંથોનું પ્રકાશન થતું રહે છે.
કવિ નંદસંતોએ ભાવવિભોર ભાવે સર્જેલ વિપુલ પદ્ય સાહિત્યમાંથી મુમુક્ષુને રોજિંદા ઉપયોગમાં આવે એવા હેતુથી આ ભજનમાળા પુસ્તકમાં ગોડી, આરતી, સ્તુતિ–પ્રાર્થના, ઉત્સવ અને ઉપદેશનાં પદો તેમજ નિત્ય નિયમ અને મૂર્તિનાં કીર્તનો વગેરે સમાવવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં આ પુસ્તકની દોઢેક લાખથી વધુ પ્રતો છપાઇને પ્રસિદ્ધ થઈ ચૂકી છે. જે આ ભજનમાળા પુસ્તકની ઉપયોગીતાનો પ્રબળ પુરાવો છે.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support