Bal Sayam Vihar - Gujarati
Bal Sayam Vihar - Gujarati
Couldn't load pickup availability
Weight : 37.0 g
Height : 12 cm
Width : 9 cm
ભગવાન શ્રીસ્વામિનારાયણની અસીમ કૃપાથી આજના કલુષિત વાતાવરણથી વિદ્યાર્થીઓને અલિપ્ત રાખી જીવનમાં આધ્યાત્મિક સંસ્કાર સુદૃઢ કરવાના શુભ હેતુથી અ.નિ. પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ જેવી પુનિત સંસ્થાની સ્થાપના કરી. સમય જતાં જૂનાગઢ, સુરત, હૈદરાબાદ,નવસારી, મુંબઈ તરવડા, બેંગલોર, નર્મદા, ગુલબર્ગા વગેરે ગુરુકુલની પણ શરૂઆત થઈ. આજે પ.પૂ. કોઠારી સ્વામીના શુભાશીર્વાદથી પ.પૂ. ગુરુવર્ય મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી સંતો આ સંસ્કાર સરવાણી આગળ વહાવી રહ્યા છે.
ઈષ્ટદેવ શ્રીહરિ સ્થાપિત સાંપ્રદાયિક રીતિ અનુસાર સાંજની આરતી, સ્તુતિ, નિત્યનિયમ તથા વિદ્યાર્થીઓને સભામાં બોલવા માટે કીર્તનોનાં ઝીલણિયાં પદો તથા અન્ય ઉપયોગી સામગ્રીનું સંકલન કરેલ છે.
આ પુસ્તિકા વિશેષ કરીને ગુરૂકુલના વિદ્યાર્થીઓ, સત્સંગ મંડળો ઉપરાંત સહુ કોઈને ઉપયોગી થશે તેવી શ્રદ્ધા છે.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support