Skip to product information
1 of 2

Amrutnu Achman Part - 7

Amrutnu Achman Part - 7

Regular price ₹35.00
Sale price ₹35.00 Regular price ₹35.00
Sale Sold out
Tax included. Shipping calculated at checkout.

Weight : 136.0 g

Height : 18 cm

Width : 12 cm

સુંવાળો ને સોહામણો દેખાતો સંસાર ઘણી વખત જ્યારે લપસણો, લલચામણો ને અળખામણો લાગે છે ત્યારે... 

આશાના અરમાનો જ્યારે નિરાશામાં દટાઇ જતા હોય છે ત્યારે... 

પ્રિયપાત્ર જ્યારે અપ્રિય બનીને ઊભું રહે છે ત્યારે...

હૈયાને હળવું કરવા કોઇક અંગતની સંગત જરૂરી છે.

શ્રી ઘનશ્યામ મહારાજે સત્શાસ્ત્રોના સારરૂપ વાક્યોનો ગુટકો બનાવી વર્ણીવેષે સાથે રાખેલ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી પણ સંસ્કૃત શ્લોકોનો ગુટકો બનાવી વાંચન કરતાં...

ભાંગેલા મનને સધિયારો આપવા, જીવનને ઉર્ધ્વગામી બનાવવા, રોગી અને ભોગીને નિરોગી કરવા ટેબલેટ જેવું કામ કરશે પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી લિખિત અંગતની સંગત સમાન ગુટકારૂપ આ “અમૃતનું આચમન' પુસ્તિકાની સૂત્રકણિકાઓ..

View full details
  • Return & Exchanges*

  • 100% Secure Payments

  • Customer Support

1 of 3